Bhajan No. 6183 | Date: 28-Sep-20242024-09-28ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી/bhajan/?title=dharyum-karavum-e-kami-jita-nathiધાર્યું કરવું, એ કાંઈ જીત નથી

પોતાના ગણવા, એ કાંઈ પ્રીત નથી

જીગર આપવું, એ કાંઈ પ્રેમ નથી

કર્તવ્ય કરવું, એ કાંઈ ઉપકાર નથી

અર્પણ કરવું, એ કાંઈ ઉપહાર નથી

ભક્તિ કરવી, એ કાંઈ અભિમાનની વાત નથી

ધ્યાન કરવું, એ કાંઈ ફરજ નથી

ગ્રંથ વાંચવા, એ કાંઈ વિદ્વાન નથી

આનંદમાં રહેવું, એ કાંઈ બાહ્ય અવસ્થા નથી

જીવન જીવવું, એ કાંઈ કર્મોને આધિન નથી


ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી


Home » Bhajans » ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી
  1. Home
  2. Bhajans
  3. ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી

ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી


View Original
Increase Font Decrease Font


ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી

પોતાના ગણવા, એ કાંઈ પ્રીત નથી

જીગર આપવું, એ કાંઈ પ્રેમ નથી

કર્તવ્ય કરવું, એ કાંઈ ઉપકાર નથી

અર્પણ કરવું, એ કાંઈ ઉપહાર નથી

ભક્તિ કરવી, એ કાંઈ અભિમાનની વાત નથી

ધ્યાન કરવું, એ કાંઈ ફરજ નથી

ગ્રંથ વાંચવા, એ કાંઈ વિદ્વાન નથી

આનંદમાં રહેવું, એ કાંઈ બાહ્ય અવસ્થા નથી

જીવન જીવવું, એ કાંઈ કર્મોને આધિન નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


dhāryuṁ karavuṁ, ē kāṁī jīta nathī

pōtānā gaṇavā, ē kāṁī prīta nathī

jīgara āpavuṁ, ē kāṁī prēma nathī

kartavya karavuṁ, ē kāṁī upakāra nathī

arpaṇa karavuṁ, ē kāṁī upahāra nathī

bhakti karavī, ē kāṁī abhimānanī vāta nathī

dhyāna karavuṁ, ē kāṁī pharaja nathī

graṁtha vāṁcavā, ē kāṁī vidvāna nathī

ānaṁdamāṁ rahēvuṁ, ē kāṁī bāhya avasthā nathī

jīvana jīvavuṁ, ē kāṁī karmōnē ādhina nathī

Previous
Previous Bhajan
સમસ્યાનું સમાધાન બુદ્ધિથી નહીં મળે
Next

Next Bhajan
કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
 
Previous
Previous Gujarati Bhajan
સમસ્યાનું સમાધાન બુદ્ધિથી નહીં મળે
Next

Next Gujarati Bhajan
કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી
First...22012202...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org