Bhajan No. 6185 | Date: 28-Sep-20242024-09-28આ કેવો આવેશ છે જે રોકાતો નથી/bhajan/?title=a-kevo-avesha-chhe-je-rokato-nathiઆ કેવો આવેશ છે જે રોકાતો નથી

પ્રભુ, તારી છબી દિલમાં ઉતર્યા વગર રહેતી નથી

પ્રભુ, આ કેવો બાંધ છે જે તૂટતો નથી

તારા અંતરમાં ઉતર્યા વગર એ થમતો નથી

પ્રભુ, આ કેવી માયા છે જે તોડાતી નથી

તારી કૃપા વગર માયાથી બહાર નીકળાતું નથી

પ્રભુ, આ કેવો સ્નેહ છે જે રોકાતો નથી

તને પ્રેમ કર્યા વગર, એ ચૈન લેતો નથી

પ્રભુ, આ કેવી સ્થિતિ છે, જે સમજાતી નથી

તારા વગર, આ દિલમાં કોઈ શાંતિ નથી


આ કેવો આવેશ છે જે રોકાતો નથી


Home » Bhajans » આ કેવો આવેશ છે જે રોકાતો નથી
  1. Home
  2. Bhajans
  3. આ કેવો આવેશ છે જે રોકાતો નથી

આ કેવો આવેશ છે જે રોકાતો નથી


View Original
Increase Font Decrease Font


આ કેવો આવેશ છે જે રોકાતો નથી

પ્રભુ, તારી છબી દિલમાં ઉતર્યા વગર રહેતી નથી

પ્રભુ, આ કેવો બાંધ છે જે તૂટતો નથી

તારા અંતરમાં ઉતર્યા વગર એ થમતો નથી

પ્રભુ, આ કેવી માયા છે જે તોડાતી નથી

તારી કૃપા વગર માયાથી બહાર નીકળાતું નથી

પ્રભુ, આ કેવો સ્નેહ છે જે રોકાતો નથી

તને પ્રેમ કર્યા વગર, એ ચૈન લેતો નથી

પ્રભુ, આ કેવી સ્થિતિ છે, જે સમજાતી નથી

તારા વગર, આ દિલમાં કોઈ શાંતિ નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ā kēvō āvēśa chē jē rōkātō nathī

prabhu, tārī chabī dilamāṁ utaryā vagara rahētī nathī

prabhu, ā kēvō bāṁdha chē jē tūṭatō nathī

tārā aṁtaramāṁ utaryā vagara ē thamatō nathī

prabhu, ā kēvī māyā chē jē tōḍātī nathī

tārī kr̥pā vagara māyāthī bahāra nīkalātuṁ nathī

prabhu, ā kēvō snēha chē jē rōkātō nathī

tanē prēma karyā vagara, ē caina lētō nathī

prabhu, ā kēvī sthiti chē, jē samajātī nathī

tārā vagara, ā dilamāṁ kōī śāṁti nathī

Previous
Previous Bhajan
કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
 
Previous
Previous Gujarati Bhajan
કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
આ કેવો આવેશ છે જે રોકાતો નથી
First...22022203

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org