Bhajan No. 5135 | Date: 27-Feb-20172017-02-27ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત/bhajan/?title=ishvarani-rubayata-intejarani-rusavayataઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત

મહોબ્બતની ઈબાદત, આ જ છે પ્રભુની ફિતરત

મહેફિલની સજાવટ, દેવોની ભરમાયત

શાયરોની ખુમાવત, આ જ છે જન્નતની હુકૂમત

ઈરાદાઓ પેશકશ, સુકૂનની રુખસદ

ફરમાઈશોની દાવત, આ જ છે મનુષ્યની ગુલામત



ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત


Home » Bhajans » ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત
  1. Home
  2. Bhajans
  3. ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત

ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત


View Original
Increase Font Decrease Font


ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત

મહોબ્બતની ઈબાદત, આ જ છે પ્રભુની ફિતરત

મહેફિલની સજાવટ, દેવોની ભરમાયત

શાયરોની ખુમાવત, આ જ છે જન્નતની હુકૂમત

ઈરાદાઓ પેશકશ, સુકૂનની રુખસદ

ફરમાઈશોની દાવત, આ જ છે મનુષ્યની ગુલામત




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


īśvaranī rubāyata, iṁtējāranī rusavāyata

mahōbbatanī ībādata, ā ja chē prabhunī phitarata

mahēphilanī sajāvaṭa, dēvōnī bharamāyata

śāyarōnī khumāvata, ā ja chē jannatanī hukūmata

īrādāō pēśakaśa, sukūnanī rukhasada

pharamāīśōnī dāvata, ā ja chē manuṣyanī gulāmata

Previous
Previous Bhajan
જીતીશું કે હારીશું, શું ભગવાન મળશે?
Next

Next Bhajan
મુલાકાત તો બેકાબૂ હતી, મહેફિલમાં તો તડપ હતી
 
Previous
Previous Gujarati Bhajan
જીતીશું કે હારીશું, શું ભગવાન મળશે?
Next

Next Gujarati Bhajan
મુલાકાત તો બેકાબૂ હતી, મહેફિલમાં તો તડપ હતી
ઈશ્વરની રુબાયત, ઇંતેજારની રુસવાયત
First...11531154...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org