Bhajan No. 5475 | Date: 14-Oct-20172017-10-14ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;/bhajan/?title=gumanama-yado-ane-adrashya-vatoગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;

પ્રભુ તારી યાદ મને સતાવે છે, મને રડાવે છે.

ઉમ્મીદ ભરી રાહો, અને પ્રેમ ભર્યા નૈનો;

પ્રભુ તારી ખામોશી મને સતાવે છે, તારી રાહ મને તડપાવે છે.

આદર ભર્યા વિચારો અને ઉમંગ ભરી મંજિલો;

પ્રભુ તારું દર્પણ મને અપાવે છે, તારી રાહ મને જોવડાવે છે.

ચેન ભર્યા દિવસો, તેજ ભર્યા શાયરો;

પ્રભુ તારા સંગ મને રમાડે છે, પ્રભુ તારી વીણા મને સંભળાવે છે.

દર્દ ભર્યા કર્મો અને મુશ્કેલીભર્યા વિચારો;

પ્રભુ મારું દર્પણ મને દેખાડે છે, પ્રભુ તારું શરણ મને યાદ અપાવે છે.


ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;


Home » Bhajans » ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;
  1. Home
  2. Bhajans
  3. ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;

ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;


View Original
Increase Font Decrease Font


ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;

પ્રભુ તારી યાદ મને સતાવે છે, મને રડાવે છે.

ઉમ્મીદ ભરી રાહો, અને પ્રેમ ભર્યા નૈનો;

પ્રભુ તારી ખામોશી મને સતાવે છે, તારી રાહ મને તડપાવે છે.

આદર ભર્યા વિચારો અને ઉમંગ ભરી મંજિલો;

પ્રભુ તારું દર્પણ મને અપાવે છે, તારી રાહ મને જોવડાવે છે.

ચેન ભર્યા દિવસો, તેજ ભર્યા શાયરો;

પ્રભુ તારા સંગ મને રમાડે છે, પ્રભુ તારી વીણા મને સંભળાવે છે.

દર્દ ભર્યા કર્મો અને મુશ્કેલીભર્યા વિચારો;

પ્રભુ મારું દર્પણ મને દેખાડે છે, પ્રભુ તારું શરણ મને યાદ અપાવે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


gumanāma yādō anē adraṣya vātō;

prabhu tārī yāda manē satāvē chē, manē raḍāvē chē.

ummīda bharī rāhō, anē prēma bharyā nainō;

prabhu tārī khāmōśī manē satāvē chē, tārī rāha manē taḍapāvē chē.

ādara bharyā vicārō anē umaṁga bharī maṁjilō;

prabhu tāruṁ darpaṇa manē apāvē chē, tārī rāha manē jōvaḍāvē chē.

cēna bharyā divasō, tēja bharyā śāyarō;

prabhu tārā saṁga manē ramāḍē chē, prabhu tārī vīṇā manē saṁbhalāvē chē.

darda bharyā karmō anē muśkēlībharyā vicārō;

prabhu māruṁ darpaṇa manē dēkhāḍē chē, prabhu tāruṁ śaraṇa manē yāda apāvē chē.

Previous
Previous Bhajan
શું જોઈ મારે ચાલવું, એ જ તો મને ખબર નથી
Next

Next Bhajan
અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે
 
Previous
Previous Gujarati Bhajan
શું જોઈ મારે ચાલવું, એ જ તો મને ખબર નથી
Next

Next Gujarati Bhajan
અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે
ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;
First...14931494...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org