Bhajan No. 6164 | Date: 15-Sep-20242024-09-15એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ/bhajan/?title=eka-vara-prabhu-sathe-jida-kari-ke-sathe-lai-javaએક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ

પ્રભુએ ત્યારે સમર્પણ શું છે એ સમજાવ્યું

એક વાર પ્રભુને કહ્યું કે પ્રેમમાં સતત રાખો

ત્યારે પ્રભુએ પ્રેમની તો બારાત દેખાડી

એક વાર પ્રભુ ને કહ્યું કે એકરૂપ કરો

ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે ક્યારે જુદા ન હતા

એક વાર પ્રભુ પાસે સચ્ચિદાનંદ માગ્યું

ત્યારે પ્રભુએ કહ્યું કે માગવાથી એ નથી મળતું

એક વાર પ્રભુને કહ્યું કે મારા અંહકારને ખતમ કરો

ત્યારે પ્રભુએ કહ્યું કે તું તો મારો વારસદાર છે

આ કેવી ઉલઝણ છે, કે પ્રભુ પાસે કાંઈ જ મંગાતું નથી

વગર કહે, એ તો બધું જ આપે છે, બધું જ સોંપે છે

એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ

Home » Bhajans » એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ
  1. Home
  2. Bhajans
  3. એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ

એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ

View Original
Increase Font Decrease Font

એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ

પ્રભુએ ત્યારે સમર્પણ શું છે એ સમજાવ્યું

એક વાર પ્રભુને કહ્યું કે પ્રેમમાં સતત રાખો

ત્યારે પ્રભુએ પ્રેમની તો બારાત દેખાડી

એક વાર પ્રભુ ને કહ્યું કે એકરૂપ કરો

ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે ક્યારે જુદા ન હતા

એક વાર પ્રભુ પાસે સચ્ચિદાનંદ માગ્યું

ત્યારે પ્રભુએ કહ્યું કે માગવાથી એ નથી મળતું

એક વાર પ્રભુને કહ્યું કે મારા અંહકારને ખતમ કરો

ત્યારે પ્રભુએ કહ્યું કે તું તો મારો વારસદાર છે

આ કેવી ઉલઝણ છે, કે પ્રભુ પાસે કાંઈ જ મંગાતું નથી

વગર કહે, એ તો બધું જ આપે છે, બધું જ સોંપે છે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ēka vāra prabhu sāthē jīda karī kē sāthē laī jāva

prabhuē tyārē samarpaṇa śuṁ chē ē samajāvyuṁ

ēka vāra prabhunē kahyuṁ kē prēmamāṁ satata rākhō

tyārē prabhuē prēmanī tō bārāta dēkhāḍī

ēka vāra prabhu nē kahyuṁ kē ēkarūpa karō

tyārē prabhuē kahyuṁ kē āpaṇē kyārē judā na hatā

ēka vāra prabhu pāsē saccidānaṁda māgyuṁ

tyārē prabhuē kahyuṁ kē māgavāthī ē nathī malatuṁ

ēka vāra prabhunē kahyuṁ kē mārā aṁhakāranē khatama karō

tyārē prabhuē kahyuṁ kē tuṁ tō mārō vārasadāra chē

ā kēvī ulajhaṇa chē, kē prabhu pāsē kāṁī ja maṁgātuṁ nathī

vagara kahē, ē tō badhuṁ ja āpē chē, badhuṁ ja sōṁpē chē

Previous
Previous Bhajan
તને જે કરાવવું હોય, તે તું કરાવ
Next

Next Bhajan
મોત આવશે ને પ્રભુ જો તું નહીં મળે
 
Previous
Previous Gujarati Bhajan
તને જે કરાવવું હોય, તે તું કરાવ
Next

Next Gujarati Bhajan
મોત આવશે ને પ્રભુ જો તું નહીં મળે
એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ
First...21812182...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org