Shiv Stuti - 2

Hymns » Stuti » Shiv Stuti - 2

Shiv Stuti - 2


Date: 02-Jan-2024

View Original
Increase Font Decrease Font


શિવની મસ્તીમાં ખોવાવાનું છે, શિવની આરાધનામાં રમવું છે,

શિવની હસ્તીમાં ખિલવું છે, શિવી સૃષ્ટિમાં જીવવું છે,

શિવના પ્રેમમાં ડૂબવું છે, શિવના ગુણગાન ગાવા છે,

શિવની મંઝિલ પામવી છે, શિવની ઓળખાણમાં જાગવું છે,

શિવની કૃપાને યોગ્ય બનવું છે, શિવ સાથે જ રહેવું છે,

શિવને જીવન અર્પણ કરવું છે, શિવમાં જાગૃત થવું છે,

શિવમાં એક થવું છે, શિવ સાથે આનંદ કરવો છે,

શિવના વારસદાર બનવું છે, શિવની ભક્તિ કરવી છે,

શિવમાં શાંતિ મેળવવી છે, શિવમાં પરિપૂર્ણ થવું છે,

શિવમાં સમાવવું છે, શિવમાં તો હવે બધું ભૂલવું છે.


- ડો. ઈરા શાહ

Lyrics in English Increase Font Decrease Font


śivanī mastīmāṁ khōvāvānuṁ chē, śivanī ārādhanāmāṁ ramavuṁ chē,

śivanī hastīmāṁ khilavuṁ chē, śivī sr̥ṣṭimāṁ jīvavuṁ chē,

śivanā prēmamāṁ ḍūbavuṁ chē, śivanā guṇagāna gāvā chē,

śivanī maṁjhila pāmavī chē, śivanī ōlakhāṇamāṁ jāgavuṁ chē,

śivanī kr̥pānē yōgya banavuṁ chē, śiva sāthē ja rahēvuṁ chē,

śivanē jīvana arpaṇa karavuṁ chē, śivamāṁ jāgr̥ta thavuṁ chē,

śivamāṁ ēka thavuṁ chē, śiva sāthē ānaṁda karavō chē,

śivanā vārasadāra banavuṁ chē, śivanī bhakti karavī chē,

śivamāṁ śāṁti mēlavavī chē, śivamāṁ paripūrṇa thavuṁ chē,

śivamāṁ samāvavuṁ chē, śivamāṁ tō havē badhuṁ bhūlavuṁ chē.



Previous
Previous
Shiv Stuti - 1
123
શિવની મસ્તીમાં ખોવાવાનું છે, શિવની આરાધનામાં રમવું છે, શિવની હસ્તીમાં ખિલવું છે, શિવી સૃષ્ટિમાં જીવવું છે, શિવના પ્રેમમાં ડૂબવું છે, શિવના ગુણગાન ગાવા છે, શિવની મંઝિલ પામવી છે, શિવની ઓળખાણમાં જાગવું છે, શિવની કૃપાને યોગ્ય બનવું છે, શિવ સાથે જ રહેવું છે, શિવને જીવન અર્પણ કરવું છે, શિવમાં જાગૃત થવું છે, શિવમાં એક થવું છે, શિવ સાથે આનંદ કરવો છે, શિવના વારસદાર બનવું છે, શિવની ભક્તિ કરવી છે, શિવમાં શાંતિ મેળવવી છે, શિવમાં પરિપૂર્ણ થવું છે, શિવમાં સમાવવું છે, શિવમાં તો હવે બધું ભૂલવું છે. Shiv Stuti - 2 2024-01-02 https://www.myinnerkarma.org/stuti/default.aspx?title=shiv-stuti-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org