Shiv Stuti - 1

Hymns » Stuti » Shiv Stuti - 1

Shiv Stuti - 1


Date: 16-Dec-2017

View Original
Increase Font Decrease Font


કૃપા કરજો, ઉમંગ ભરજો, અરજી સ્વીકારજો;

પ્રેમ કરજો, સદા સાથે રહેજો, અંતરમાં વસાવજો;

જ્ઞાન આપજો, વિકારો હરજો, સાથે રહેજો મારા સાથી;

પ્રાણ સંવારજો, વિચારો હરજો, અંતરમાં ઉતારજો;

દિવ્યતા ભરજો, અંધકાર હરજો, મને તમારામાં સમાવજો;

આજ્ઞા કરજો, કહ્યું કરાવજો, તમારી મને બનાવજો;

શવને શિવ બનાવજો, શિવને શક્તિ આપજો, ઓ મારા સ્વામી;

મને સાફ કરજો, ભૂલોને માફ કરજો, ઓ મારા પર કૃપા કરજો;

જીવન સંવારજો, શરીરભાન ભુલાવજો, ઓ મારા પર કરુણા કરજો;

એલાન કરજો, તમારી બનાવજો, તમારી કૃપા સતત કરજો.


- ડો. ઈરા શાહ

Lyrics in English Increase Font Decrease Font


kr̥pā karajō, umaṁga bharajō, arajī svīkārajō;

prēma karajō, sadā sāthē rahējō, aṁtaramāṁ vasāvajō;

jñāna āpajō, vikārō harajō, sāthē rahējō mārā sāthī;

prāṇa saṁvārajō, vicārō harajō, aṁtaramāṁ utārajō;

divyatā bharajō, aṁdhakāra harajō, manē tamārāmāṁ samāvajō;

ājñā karajō, kahyuṁ karāvajō, tamārī manē banāvajō;

śavanē śiva banāvajō, śivanē śakti āpajō, ō mārā svāmī;

manē sāpha karajō, bhūlōnē māpha karajō, ō mārā para kr̥pā karajō;

jīvana saṁvārajō, śarīrabhāna bhulāvajō, ō mārā para karuṇā karajō;

ēlāna karajō, tamārī banāvajō, tamārī kr̥pā satata karajō.



Previous
Previous
Vishnu Stuti
Next

Next
Shiv Stuti - 2
123
કૃપા કરજો, ઉમંગ ભરજો, અરજી સ્વીકારજો; પ્રેમ કરજો, સદા સાથે રહેજો, અંતરમાં વસાવજો; જ્ઞાન આપજો, વિકારો હરજો, સાથે રહેજો મારા સાથી; પ્રાણ સંવારજો, વિચારો હરજો, અંતરમાં ઉતારજો; દિવ્યતા ભરજો, અંધકાર હરજો, મને તમારામાં સમાવજો; આજ્ઞા કરજો, કહ્યું કરાવજો, તમારી મને બનાવજો; શવને શિવ બનાવજો, શિવને શક્તિ આપજો, ઓ મારા સ્વામી; મને સાફ કરજો, ભૂલોને માફ કરજો, ઓ મારા પર કૃપા કરજો; જીવન સંવારજો, શરીરભાન ભુલાવજો, ઓ મારા પર કરુણા કરજો; એલાન કરજો, તમારી બનાવજો, તમારી કૃપા સતત કરજો. Shiv Stuti - 1 2017-12-16 https://www.myinnerkarma.org/stuti/default.aspx?title=shiv-stuti

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org