|
|
Date: 27-Dec-2015
વિશ્વ આખામાં જ્યાં વ્યાપક છે તું, તો તને ક્યાં ગોતવા;
મારી અંદર અગર રહે છે તું , તો તને ક્યાં પામવા.
English Translation:When you are omnipresent, then where should I search for you? If you reside in me, then how should I merge in you?
- ડો. હીરા
|
|