|
વ્યતીત થયેલી પળો, પાછી નથી આવતી
મુલાકાત પ્રભુની, કેમ હજી નથી થાતી
ઇચ્છાઓ પૂરી કરવા, જન્મો લઈએ છીએ
પ્રભુને મળવા કેમ, કોઈ જન્મની જરૂર નથી?
- ડો. હીરા
વ્યતીત થયેલી પળો, પાછી નથી આવતી
મુલાકાત પ્રભુની, કેમ હજી નથી થાતી
ઇચ્છાઓ પૂરી કરવા, જન્મો લઈએ છીએ
પ્રભુને મળવા કેમ, કોઈ જન્મની જરૂર નથી?
- ડો. હીરા
|
|