|
|
Date: 30-Jul-2016
હું શું યાદ રાખું, જ્યાં મારી જાતને ભૂલી ગયો છું
હું શું તમાશો કરું, જ્યાં તમાશા જેવું બીજુ રાખ્યું નથી મેં
- ડો. હીરા