|
સ્વીકાર કરો કે હાથ છોડો, હકીકત બદલાતી નથી;
દૂર ભાગો કે કરીબ આવો, પ્રેમ તૂટતો નથી;
મંજિલ પામો કે મંજિલ સાધો, મંજિલ ભુલાતી નથી;
પ્રભુને પામો કે પ્રભુ ને પૂજો, પ્રભુથી દૂર રહેવાતું નથી.
- ડો. હીરા