|
|
Date: 04-Mar-2018
અપરાધીને એનો અપરાધ ખબર જ નથી,
દુઃખીને એનાં કર્મો ખબર જ નથી,
માયામાં તણાયેલાને પ્રભુ ખબર જ નથી,
વિશ્વાસમાં રમતા યોગીને દુઃખદર્દ ખબર જ નથી.
- ડો. હીરા
અપરાધીને એનો અપરાધ ખબર જ નથી,
દુઃખીને એનાં કર્મો ખબર જ નથી,
માયામાં તણાયેલાને પ્રભુ ખબર જ નથી,
વિશ્વાસમાં રમતા યોગીને દુઃખદર્દ ખબર જ નથી.
- ડો. હીરા
|
|