|
પીરની સલ્તનત એ છે મારી સલામત,
વિચારોની વિરાસત એ જ છે મારા કર્મોનું વસિયત,
રૂહની ઇબાદત એ છે મારા મૌલાની ઇબાદત,
મારા જીવનની કવિયત એ છે મારા પૈગંબરની મને હસરત.
- ડો. હીરા
પીરની સલ્તનત એ છે મારી સલામત,
વિચારોની વિરાસત એ જ છે મારા કર્મોનું વસિયત,
રૂહની ઇબાદત એ છે મારા મૌલાની ઇબાદત,
મારા જીવનની કવિયત એ છે મારા પૈગંબરની મને હસરત.
- ડો. હીરા
|
|