| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    મુલાકાતની એક વાત હતી,  મિલનની એક રાત હતી
 પ્રભુ સાથેની રાસ હતી, કાયમની રજૂઆત હતી
 પ્રેમની તો બારાત હતી, મુશાયરાની લિખિતન રાત હતી
 અંતરમાં એનો શ્વાસ હતો, મારા મનમાં એનો વાસ હતો
  - ડો. હીરા
                 
                
                મુલાકાતની એક વાત હતી,  મિલનની એક રાત હતી
 પ્રભુ સાથેની રાસ હતી, કાયમની રજૂઆત હતી
 પ્રેમની તો બારાત હતી, મુશાયરાની લિખિતન રાત હતી
 અંતરમાં એનો શ્વાસ હતો, મારા મનમાં એનો વાસ હતો
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |