| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    જાગૃત થવું અને જાગૃતિમાં રહેવું અલગ છે,
 ખુદમાં ડૂબવું અને પોતાને ભૂલવું અલગ છે,
 પ્રાણને ત્યાગવા અને પ્રાણને છોડવા અલગ છે,
 તૃપ્તિમાં જીવવું અને શાંતિમાં રહેવું અલગ છે.
  - ડો. હીરા
                 
                
                જાગૃત થવું અને જાગૃતિમાં રહેવું અલગ છે,
 ખુદમાં ડૂબવું અને પોતાને ભૂલવું અલગ છે,
 પ્રાણને ત્યાગવા અને પ્રાણને છોડવા અલગ છે,
 તૃપ્તિમાં જીવવું અને શાંતિમાં રહેવું અલગ છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |