| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    મન ચંચળતાનો આરામ છે વિશ્વાસ,
 પ્રેમના સંગાથનો આરામ છે વિશ્વાસ,
 ધૈર્યના સંચારનો પ્રારંભ છે વિશ્વાસ,
 આરાધનાનું માધ્યમ છે તો વિશ્વાસ.
  - ડો. હીરા
                 
                
                મન ચંચળતાનો આરામ છે વિશ્વાસ,
 પ્રેમના સંગાથનો આરામ છે વિશ્વાસ,
 ધૈર્યના સંચારનો પ્રારંભ છે વિશ્વાસ,
 આરાધનાનું માધ્યમ છે તો વિશ્વાસ.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |