| 
                  
                    સાથે રમવું અને સાથે રહેવું, એ તો સહુ કોઈ ચાહે છે;
 પણ સાથે રહેવા માટે એકરૂપતાની જરૂર હોય છે;
 મનની મોકળાશ અને વિચારોના જોડાણ જોઈએ છે;
 પ્રેમનો સાથ અને પોતાના વિચાર છોડી રહેવું પડે છે.
  - ડો. હીરા
                 
                સાથે રમવું અને સાથે રહેવું, એ તો સહુ કોઈ ચાહે છે;
 પણ સાથે રહેવા માટે એકરૂપતાની જરૂર હોય છે;
 મનની મોકળાશ અને વિચારોના જોડાણ જોઈએ છે;
 પ્રેમનો સાથ અને પોતાના વિચાર છોડી રહેવું પડે છે.
                 
        - ડો. હીરા
                        
             |