| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    સમજદારીની એ વાત છે કે પ્રભુ પાસે જઈએ;
 વિશ્વાસની એ રીત છે કે એનું કહ્યું કરીએ;
 બાકી ખાલી રંગરૂપ ના ખેલ છે, ઇચ્છાઓના પ્રદર્શન છે;
 બાકી ખાલી પરાજય છે, બાકી ખાલી મૂર્ખતાની રીત છે.
  - ડો. હીરા
                 
                
                સમજદારીની એ વાત છે કે પ્રભુ પાસે જઈએ;
 વિશ્વાસની એ રીત છે કે એનું કહ્યું કરીએ;
 બાકી ખાલી રંગરૂપ ના ખેલ છે, ઇચ્છાઓના પ્રદર્શન છે;
 બાકી ખાલી પરાજય છે, બાકી ખાલી મૂર્ખતાની રીત છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |