|
Date: 22-Jun-2019
આંખોના નૂર, મારા ચશ્મેબદુર;
આખા જગમાં નાચે એક જ ધૂન;
દુઃખો હરનારા છે મારા હરમુખ;
જગમાં છે બસ તારી જ ગુંજ.
- ડો. હીરા
આંખોના નૂર, મારા ચશ્મેબદુર;
આખા જગમાં નાચે એક જ ધૂન;
દુઃખો હરનારા છે મારા હરમુખ;
જગમાં છે બસ તારી જ ગુંજ.
- ડો. હીરા
|