|
અનાથને લાગે છે કે એનું કોઈ નથી
ઉદાસીને લાગે છે, એનું કોઈ નથી
બુઢ્ઢા મા-બાપને લાગે છે, એમનું કોઈ નથી
ભક્તને લાગે છે કે પ્રભુ વિના બીજું કોઈ નથી
- ડો. હીરા
અનાથને લાગે છે કે એનું કોઈ નથી
ઉદાસીને લાગે છે, એનું કોઈ નથી
બુઢ્ઢા મા-બાપને લાગે છે, એમનું કોઈ નથી
ભક્તને લાગે છે કે પ્રભુ વિના બીજું કોઈ નથી
- ડો. હીરા
|
|