|
તુલના મારી કોની સાથે કરું, મારાથી પરે કોણ છે
મારા જીવનનો હિસાબ કોણે માગું, મારું બદનસીબ કોણ છે
મારી વાતો હું કોને કરું, મારા જેવું બેબસ કોણ છે
આખરે સુખદુઃખમાં કોને પોકારું, મારા સિવાય મહત્વનું બીજુ કોણ છે
- ડો. હીરા