| 
                
             | 
            
                    અહિંસાની વાતો એને શોભે, જેના મનમાં ન કોઈ દ્વેષ હોય;
 મનની પૂર્ણતા એને શોભે, જેના અંતરમાં ન કોઈ ફરિયાદ હોય;
 પ્રેમની અવસ્થા એને શોભે, જેને કોઈ માંગણી ન હોય;
 ધ્યાનની અવસ્થા એને શોભે, જેને કોઈ ઈચ્છા બાકી ન રહી હોય.
  - ડો. હીરા