| 
                  
                    મુલાકાત આ કેવી હતી, એ વાતની રાત ના ખતમ હતી;
 મુલાકાત આ કેવી હતી કે શરૂઆતનો ના કોઈ અંત હતો;
 મુલાકાત આ કેવી હતી કે વિચારોનો કોઈ સંગાથ ન હતો;
 મુલાકાત આ કેવી હતી કે નવીનતાનું હર દમ પ્રતીક હતું.
  - ડો. હીરા
                 
                મુલાકાત આ કેવી હતી, એ વાતની રાત ના ખતમ હતી;
 મુલાકાત આ કેવી હતી કે શરૂઆતનો ના કોઈ અંત હતો;
 મુલાકાત આ કેવી હતી કે વિચારોનો કોઈ સંગાથ ન હતો;
 મુલાકાત આ કેવી હતી કે નવીનતાનું હર દમ પ્રતીક હતું.
                 
        - ડો. હીરા
                        
             |