VIEW QUOTE
Quote No. 30 | Date: 25-Sep-2015
Text Size
સફળતા અને વિફળતાની લકીર, ના નામ છે ના કામ છે
સફળતા અને વિફળતાની લકીર, ના નામ છે ના કામ છે
દિલમાં જેના મુલાયમ ભાવ છે અને તે સાફ છે
પ્રભુની જે સમીપ છે, પાતોનો જેને અનુભવ છે
તેને તો જીવન પ્રાપ્ત છે, જીવનમાં તેને લાભ છે
 

Dr. Ira Shah


First...2627282930...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.