VIEW QUOTE
Quote No. 29 | Date: 25-Sep-2015
Text Size
ન કોઈ બાળ અનાથ છે ન કોઈ પ્રેમ વિનાનો છે
ન કોઈ બાળ અનાથ છે ન કોઈ પ્રેમ વિનાનો છે
ન કોઈ એકલો છે, ન કોઈથી ભગવાન રૂઠેલો છે
કર્મોની મહેફિલ છે, ખુલ્લેઆમ માયાનો ખેલ છે
તકલીફ એમાં જોવાતી નથી, એ જ તો પ્રભુની કૃપા છે
 

Dr. Ira Shah


First...2627282930...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.