વસંતની ઋતુ અને પ્રેમનું આગમન હર કોઈ ને ભરમાવે છે
વૈષ્ણવના કર્મો અને છળકપટના આચરણ તમારો ધ્વંશ કરે છે
વીણાની મધુરતા અને સંગીતમાં તલ્લિનતા, સૂકુન આપે છે
વૈરાગ્યનો આનંદ અને શાંત મન, પ્રસન્નતા આપે છે
મંજિલની ચાહ ને મોક્ષની કલ્પના, પ્રેમ જગાડે છે
પ્રયત્નના કરવાથી અને શુભ કાર્યોને સોંપતા, મને પાસે બોલાવે છે
તાડંવની રચના અને સોચની ઝંખના, મારો અહેસાસ કરાવે છે
ત્રિનેત્રનું ખૂલવૂં અને નિજભાન જાગવું, પુણ્યનું સ્થાન પામે છે
વિશાળતામાં જીવવું અને વિશાળ દિલ રાખવું, તેજ તો મોક્ષ આપે છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.