MY INNER KARAMA
MY INNER KARAMA
Siddhgiri Kshetra – Zajipal, Kashmir
Para Talks » Messages of Para » Siddhgiri Kshetra – Zajipal, Kashmir

Siddhgiri Kshetra – Zajipal, Kashmir


Date: 22-Sep-2014
Increase Font Decrease Font
સિદ્ધગિરિ ક્ષેત્રમાં તમારું સ્વાગત છે,
ગંગાની લહેરોમાં જીવનનું તેજ છે.
સિદ્ધી તો અહીં છે ઘણી ઘણી, તમારા જીવનનો પ્રકાશ છે;
અંધકારમાંથી પ્રકાશનો આ નીલમનો પહાડ છે.
સફેદ ઝરણામાં વહે તમારા સારા ગમ છે,
ઠંડી હવામાં તમારા શ્વાસ પૂરે અમૃત છે.
વિકારો છોડ્યા પછી અમૃતનું આ તો મંથન છે,
સિદ્ઘિ છોડ્યા પછી શેષમાં તમારું આગમન છે.
આ ક્ષેત્રમાં તો તમારાં દુઃખોનો અંત છે,
વિતાવો થોડી પળ અહીં તમે, મળશે એમાં ખૂબ આનંદ રે.
સિદ્ધોનાં આશિષ અને પ્રભુનું પ્રથમ ચરણામૃત રે.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
Who is it to help?
Next
Next
હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે
First...2324...Last
સિદ્ધગિરિ ક્ષેત્રમાં તમારું સ્વાગત છે, ગંગાની લહેરોમાં જીવનનું તેજ છે. સિદ્ધી તો અહીં છે ઘણી ઘણી, તમારા જીવનનો પ્રકાશ છે; અંધકારમાંથી પ્રકાશનો આ નીલમનો પહાડ છે. સફેદ ઝરણામાં વહે તમારા સારા ગમ છે, ઠંડી હવામાં તમારા શ્વાસ પૂરે અમૃત છે. વિકારો છોડ્યા પછી અમૃતનું આ તો મંથન છે, સિદ્ઘિ છોડ્યા પછી શેષમાં તમારું આગમન છે. આ ક્ષેત્રમાં તો તમારાં દુઃખોનો અંત છે, વિતાવો થોડી પળ અહીં તમે, મળશે એમાં ખૂબ આનંદ રે. સિદ્ધોનાં આશિષ અને પ્રભુનું પ્રથમ ચરણામૃત રે. Siddhgiri Kshetra – Zajipal, Kashmir 2014-09-22 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=siddhagiri-kshetramam-tamarum-svagata-chhe