MY INNER KARAMA
MY INNER KARAMA
હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે
Para Talks » Messages of Para » હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે

હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે


Date: 24-Sep-2014
Increase Font Decrease Font
હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે;
સાથ આપવાની, અંતરના ભેદને મિટાવવાની, ખુદને ભૂલી જવાની.
વાણી અણગમતી કહેવી પડશે તમને, દિલ પર પથ્થર રાખવો પડશે તમને;
આગળ વધવું હશે તમને, તો લોકોને કાપવા પણ પડશે તમને.
આ વાતને અંતરમાં ઉતારજો તમે, મજાક ના સમજતા આ વાતને તમે;
લોકો છે અહીં કેટલા બધા, જે મસ્તી સમજી બેઠા છે આને.
ભોજનચર્યાનું સ્થળ બનાવ્યું છે, કાર્ય કરવા આળસ પકડીયું છે;
સમજીએ ઉત્તમ છીએ અમે, ખુદને છેતરી રહ્યા છીએ અમે.
આકરી છે આ બધી વાતો, દિલને હલાવે એવી છે આ વાતો;
હવે તો સહુને કહું છું જાગો, આ નીંદરમાંથી જાગો તમે.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
Siddhgiri Kshetra – Zajipal, Kashmir
Next
Next
Diwali
First...2526...Last
હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે; સાથ આપવાની, અંતરના ભેદને મિટાવવાની, ખુદને ભૂલી જવાની. વાણી અણગમતી કહેવી પડશે તમને, દિલ પર પથ્થર રાખવો પડશે તમને; આગળ વધવું હશે તમને, તો લોકોને કાપવા પણ પડશે તમને. આ વાતને અંતરમાં ઉતારજો તમે, મજાક ના સમજતા આ વાતને તમે; લોકો છે અહીં કેટલા બધા, જે મસ્તી સમજી બેઠા છે આને. ભોજનચર્યાનું સ્થળ બનાવ્યું છે, કાર્ય કરવા આળસ પકડીયું છે; સમજીએ ઉત્તમ છીએ અમે, ખુદને છેતરી રહ્યા છીએ અમે. આકરી છે આ બધી વાતો, દિલને હલાવે એવી છે આ વાતો; હવે તો સહુને કહું છું જાગો, આ નીંદરમાંથી જાગો તમે. હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે 2014-09-24 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=hatha-pakadyo-chhe-ame-tamaro-have-taiyari-rakhajo-tame