Bhajan No. 5264 | Date: 08-Dec-20192019-12-08પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી/bhajan/?title=pritamani-pritani-koi-rita-nathi-hotiપ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી

અમીરસની ઘારામાં કોઈ તકલીફ નથી હોતી

શાંતિના અનુભવમાં કોઈ પાગલપન નથી હોતું

વિશ્વાસના દામનમાં કોઈ ડાઘ નથી હોતો

વૈરાગ્યની ભૂમિમાં કોઈ વર્ચસ્વ નથી હોતું

હૈયાની નાવડીમાં કોઇ અસમંજસ નથી હોતું

ગૈરોની ભાષામાં કોઈ પોતાનું નથી હોતું

હાલત આ જગની, એમાં કોઈ આરામ નથી હોતો


પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી


Home » Bhajans » પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી
  1. Home
  2. Bhajans
  3. પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી

પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી


View Original
Increase Font Decrease Font


પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી

અમીરસની ઘારામાં કોઈ તકલીફ નથી હોતી

શાંતિના અનુભવમાં કોઈ પાગલપન નથી હોતું

વિશ્વાસના દામનમાં કોઈ ડાઘ નથી હોતો

વૈરાગ્યની ભૂમિમાં કોઈ વર્ચસ્વ નથી હોતું

હૈયાની નાવડીમાં કોઇ અસમંજસ નથી હોતું

ગૈરોની ભાષામાં કોઈ પોતાનું નથી હોતું

હાલત આ જગની, એમાં કોઈ આરામ નથી હોતો



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prītamanī prītanī kōī rīta nathī hōtī

amīrasanī ghārāmāṁ kōī takalīpha nathī hōtī

śāṁtinā anubhavamāṁ kōī pāgalapana nathī hōtuṁ

viśvāsanā dāmanamāṁ kōī ḍāgha nathī hōtō

vairāgyanī bhūmimāṁ kōī varcasva nathī hōtuṁ

haiyānī nāvaḍīmāṁ kōi asamaṁjasa nathī hōtuṁ

gairōnī bhāṣāmāṁ kōī pōtānuṁ nathī hōtuṁ

hālata ā jaganī, ēmāṁ kōī ārāma nathī hōtō

Previous
Previous Bhajan
મને ભારોભાર મારા વિચાર સતાવે છે
Next

Next Bhajan
હરિનામ ભજવું આસાન નથી, મન દોડે ને હરિ ને ભૂલે
 
Previous
Previous Gujarati Bhajan
મને ભારોભાર મારા વિચાર સતાવે છે
Next

Next Gujarati Bhajan
હરિનામ ભજવું આસાન નથી, મન દોડે ને હરિ ને ભૂલે
પ્રીતમની પ્રીતની કોઈ રીત નથી હોતી
First...12831284...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org