Bhajan No. 5431 | Date: 23-Jul-20172017-07-23આક્રમણથી મન શાંત નથી થાતું;/bhajan/?title=akramanathi-mana-shanta-nathi-thatumઆક્રમણથી મન શાંત નથી થાતું;

પ્રેમ જીતવાથી પ્રેમ નથી પમાતો;

સારા વ્યવહારથી જગ નથી જીતાતું;

શાંત થઈ, સહુને આરામ નથી અપાતું.

વિશ્વાસ ત્યજી, જિત નથી પમાતી;

કઠોર થઈ, લાચાર નથી બનાતું;

દિવ્ય થઈ, લાલાચ નથી જીતાડતી;

મુશ્કિલ થઈ, રસ્તો નથી બતાડતો;

હૈરાન થઈ, કોઈની પરેશાની દૂર નથી થાતી;

મગ્ન થઈ, દીવાનગી નથી છોડાતી.


આક્રમણથી મન શાંત નથી થાતું;


Home » Bhajans » આક્રમણથી મન શાંત નથી થાતું;
  1. Home
  2. Bhajans
  3. આક્રમણથી મન શાંત નથી થાતું;

આક્રમણથી મન શાંત નથી થાતું;


View Original
Increase Font Decrease Font


આક્રમણથી મન શાંત નથી થાતું;

પ્રેમ જીતવાથી પ્રેમ નથી પમાતો;

સારા વ્યવહારથી જગ નથી જીતાતું;

શાંત થઈ, સહુને આરામ નથી અપાતું.

વિશ્વાસ ત્યજી, જિત નથી પમાતી;

કઠોર થઈ, લાચાર નથી બનાતું;

દિવ્ય થઈ, લાલાચ નથી જીતાડતી;

મુશ્કિલ થઈ, રસ્તો નથી બતાડતો;

હૈરાન થઈ, કોઈની પરેશાની દૂર નથી થાતી;

મગ્ન થઈ, દીવાનગી નથી છોડાતી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ākramaṇathī mana śāṁta nathī thātuṁ;

prēma jītavāthī prēma nathī pamātō;

sārā vyavahārathī jaga nathī jītātuṁ;

śāṁta thaī, sahunē ārāma nathī apātuṁ.

viśvāsa tyajī, jita nathī pamātī;

kaṭhōra thaī, lācāra nathī banātuṁ;

divya thaī, lālāca nathī jītāḍatī;

muśkila thaī, rastō nathī batāḍatō;

hairāna thaī, kōīnī parēśānī dūra nathī thātī;

magna thaī, dīvānagī nathī chōḍātī.

Previous
Previous Bhajan
પ્રેમથી રહો, બલિદાનમાં રમો;
Next

Next Bhajan
એ જ ભાવો, એ જ કાવ્યો, એ જ ફરી પાછો નશો;
 
Previous
Previous Gujarati Bhajan
પ્રેમથી રહો, બલિદાનમાં રમો;
Next

Next Gujarati Bhajan
એ જ ભાવો, એ જ કાવ્યો, એ જ ફરી પાછો નશો;
આક્રમણથી મન શાંત નથી થાતું;
First...14491450...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org