MY INNER KARAMA
MY INNER KARAMA
Adhyashakti Aarti
Hymns » Aarti » Adhyashakti Aarti

Adhyashakti Aarti


Date: 16-Jul-2017
View Original
Increase Font Decrease Font


જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ;

તું છે જગ જનની, જય આદ્યા શક્તિ;

સૃષ્ટિની રચયિતા, જગત કલ્યાણકારી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

અકાલ સમયથી તું છે વ્યાપ્ત સર્વે;

જગની માતા તું કહેવાતી, તું છે આદ્યા શક્તિ;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

નિજ ભાન ભુલાવનારી, સર્વની સંભાળ રાખનારી;

સર્વમાં સમાણી, સર્વને રમાડનારી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

જન્મ જન્મના ફેરાથી મુક્ત કરનારી;

મુક્તિની ધારા આપનારી, તું ઐશ્વર્ય રાણી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

શિવમાં વસનારી , શિવની અર્ધનારી;

શિવમાં રહેનારી, જીવન જીવાડનારી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

શક્તિની ધારા, શક્તિની તું ભક્તિ;

ઊંચા ચરણમાં લાવનારી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.

આકાર નિરાકારથી પરે રહેનારી, સિદ્ધિમાં રમનારી;

દુર્ગા, અંબા, કહેવડાનનારી, વિશ્વાસ વધારનારી;

જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ.- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


jaya ādyā śakti, jaya ādyā śakti;

tuṁ chē jaga jananī, jaya ādyā śakti;

sr̥ṣṭinī racayitā, jagata kalyāṇakārī;

jaya ādyā śakti, jaya ādyā śakti.

akāla samayathī tuṁ chē vyāpta sarvē;

jaganī mātā tuṁ kahēvātī, tuṁ chē ādyā śakti;

jaya ādyā śakti, jaya ādyā śakti.

nija bhāna bhulāvanārī, sarvanī saṁbhāla rākhanārī;

sarvamāṁ samāṇī, sarvanē ramāḍanārī;

jaya ādyā śakti, jaya ādyā śakti.

janma janmanā phērāthī mukta karanārī;

muktinī dhārā āpanārī, tuṁ aiśvarya rāṇī;

jaya ādyā śakti, jaya ādyā śakti.

śivamāṁ vasanārī , śivanī ardhanārī;

śivamāṁ rahēnārī, jīvana jīvāḍanārī;

jaya ādyā śakti, jaya ādyā śakti.

śaktinī dhārā, śaktinī tuṁ bhakti;

ūṁcā caraṇamāṁ lāvanārī;

jaya ādyā śakti, jaya ādyā śakti.

ākāra nirākārathī parē rahēnārī, siddhimāṁ ramanārī;

durgā, aṁbā, kahēvaḍānanārī, viśvāsa vadhāranārī;

jaya ādyā śakti, jaya ādyā śakti.
Next

Next
Amba Aarti - 1
12345...Last
જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ; તું છે જગ જનની, જય આદ્યા શક્તિ; સૃષ્ટિની રચયિતા, જગત કલ્યાણકારી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. અકાલ સમયથી તું છે વ્યાપ્ત સર્વે; જગની માતા તું કહેવાતી, તું છે આદ્યા શક્તિ; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. નિજ ભાન ભુલાવનારી, સર્વની સંભાળ રાખનારી; સર્વમાં સમાણી, સર્વને રમાડનારી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. જન્મ જન્મના ફેરાથી મુક્ત કરનારી; મુક્તિની ધારા આપનારી, તું ઐશ્વર્ય રાણી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. શિવમાં વસનારી , શિવની અર્ધનારી; શિવમાં રહેનારી, જીવન જીવાડનારી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. શક્તિની ધારા, શક્તિની તું ભક્તિ; ઊંચા ચરણમાં લાવનારી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. આકાર નિરાકારથી પરે રહેનારી, સિદ્ધિમાં રમનારી; દુર્ગા, અંબા, કહેવડાનનારી, વિશ્વાસ વધારનારી; જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ. Adhyashakti Aarti 2017-07-16 https://www.myinnerkarma.org/aarti/default.aspx?title=adhyashakti-aarti