દસ અવતાર, દશાવતાર છો તમે;
પ્રેમમાં રહેનારા, પ્રેમાવતાર છો તમે;
સતત જાગ્રત છો તમે, જગાવતાર છો તમે;
શૂર્યકારા, સૂર્યાવાતર છો તમે;
વિશ્વમાં સ્થાપનાર, વિશ્વઅવતાર છો તમે;
વિશ્વાસ વધારનાર, વિશ્વાવતાર છો તમે;
માર્ગ દેખાડનાર, માર્ગઅવતાર છો તમે;
આનંદ આપનાર, આનંદાવતાર છો તમે;
સચ્ચા સરચ છો તમે, સચ્ચાવતાર છો તમે;
શ્વેત કરનાર, શ્વેતાવતાર છો તમે;
ધર્મ સ્થાપનાર, ધર્માવતાર છો તમે.
- ડો. ઈરા શાહ