MY INNER KARAMA
MY INNER KARAMA
Shakti Stotra - 2

Hymns » Stotra » Shakti Stotra - 2

Shakti Stotra - 2


Date: 22-Sep-2019
View Original
Increase Font Decrease Font


જ્યાં અગ્નિરૂપે તું સ્થાપિત છે, ત્યાં જળ રૂપે તું પુજાય છે

જ્યાં પ્રેમનો સ્વરૂપ તુ કહેવાય છે, ત્યાં દુર્ગારૂપ તું પૂજાય છે

જ્યાં પ્રકૃતિરૂપે તું પૂજાય, ત્યાં પાર્વતી સ્વરૂપે તું વખણાય છે

જ્યાં જ્ઞાનરૂપે તું સિદ્ધય છે, ત્યાં કાળીરૂપે તું પૂજાય છે

જ્યાં જગતજનની તું કહેવાય છે, ત્યાં આધ્યાશક્તિ તું કહેવાય છે

જ્યાં શિવમાં તું સમાય છે, ત્યાં શિવશક્તિ રીતે તું સ્થીર થાય છે

જ્યાં સૌંદર્ય રૂપે તું દેખાય છે, ત્યાં અંબા રૂપે તું સજાય છે

જ્યાં ભીલ સ્ત્રી તું ઓળખાય છે, ત્યાં રાજેશ્વરી રાણી તરીકે તું પૂજાય છે

જ્યાં દિવ્યતા તારી દેખાય છે, ત્યાં સરસ્વતી તરીકે તું તો ઓળખાય છે

જ્યાં સ્થિરતા મનમાં સ્થપાય છે, ત્યાં લક્ષ્મી રૂપે તું બિરાજે છે

જ્યાં અહંકારને તું તોડે છે, ત્યાં મહિષાસુરમર્દિની તું છવાય છે

જ્યાં દિલમાં તું સમાય છે, ત્યાં ચિત્તશક્તિ તું સમજાય છે

જ્યાં અંતરને પ્રકાશે છે, ત્યાં અંતરસુહાસિની તું દેખાય છે- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


jyāṁ agnirūpē tuṁ sthāpita chē, tyāṁ jala rūpē tuṁ pujāya chē

jyāṁ prēmanō svarūpa tu kahēvāya chē, tyāṁ durgārūpa tuṁ pūjāya chē

jyāṁ prakr̥tirūpē tuṁ pūjāya, tyāṁ pārvatī svarūpē tuṁ vakhaṇāya chē

jyāṁ jñānarūpē tuṁ siddhaya chē, tyāṁ kālīrūpē tuṁ pūjāya chē

jyāṁ jagatajananī tuṁ kahēvāya chē, tyāṁ ādhyāśakti tuṁ kahēvāya chē

jyāṁ śivamāṁ tuṁ samāya chē, tyāṁ śivaśakti rītē tuṁ sthīra thāya chē

jyāṁ sauṁdarya rūpē tuṁ dēkhāya chē, tyāṁ aṁbā rūpē tuṁ sajāya chē

jyāṁ bhīla strī tuṁ ōlakhāya chē, tyāṁ rājēśvarī rāṇī tarīkē tuṁ pūjāya chē

jyāṁ divyatā tārī dēkhāya chē, tyāṁ sarasvatī tarīkē tuṁ tō ōlakhāya chē

jyāṁ sthiratā manamāṁ sthapāya chē, tyāṁ lakṣmī rūpē tuṁ birājē chē

jyāṁ ahaṁkāranē tuṁ tōḍē chē, tyāṁ mahiṣāsuramardinī tuṁ chavāya chē

jyāṁ dilamāṁ tuṁ samāya chē, tyāṁ cittaśakti tuṁ samajāya chē

jyāṁ aṁtaranē prakāśē chē, tyāṁ aṁtarasuhāsinī tuṁ dēkhāya chē
Previous
Previous
Shakti Stotra - 1
Next

Next
Shiv Mahima Stotra
First...1112...Last
જ્યાં અગ્નિરૂપે તું સ્થાપિત છે, ત્યાં જળ રૂપે તું પુજાય છે જ્યાં પ્રેમનો સ્વરૂપ તુ કહેવાય છે, ત્યાં દુર્ગારૂપ તું પૂજાય છે જ્યાં પ્રકૃતિરૂપે તું પૂજાય, ત્યાં પાર્વતી સ્વરૂપે તું વખણાય છે જ્યાં જ્ઞાનરૂપે તું સિદ્ધય છે, ત્યાં કાળીરૂપે તું પૂજાય છે જ્યાં જગતજનની તું કહેવાય છે, ત્યાં આધ્યાશક્તિ તું કહેવાય છે જ્યાં શિવમાં તું સમાય છે, ત્યાં શિવશક્તિ રીતે તું સ્થીર થાય છે જ્યાં સૌંદર્ય રૂપે તું દેખાય છે, ત્યાં અંબા રૂપે તું સજાય છે જ્યાં ભીલ સ્ત્રી તું ઓળખાય છે, ત્યાં રાજેશ્વરી રાણી તરીકે તું પૂજાય છે જ્યાં દિવ્યતા તારી દેખાય છે, ત્યાં સરસ્વતી તરીકે તું તો ઓળખાય છે જ્યાં સ્થિરતા મનમાં સ્થપાય છે, ત્યાં લક્ષ્મી રૂપે તું બિરાજે છે જ્યાં અહંકારને તું તોડે છે, ત્યાં મહિષાસુરમર્દિની તું છવાય છે જ્યાં દિલમાં તું સમાય છે, ત્યાં ચિત્તશક્તિ તું સમજાય છે જ્યાં અંતરને પ્રકાશે છે, ત્યાં અંતરસુહાસિની તું દેખાય છે Shakti Stotra - 2 2019-09-22 https://www.myinnerkarma.org/stotra/default.aspx?title=shakti-stotra-2