રૂદ્રપ્રયાગ એક અલૌકિક સ્થળ છે જ્યાં અલકનંદા અને મંદાકિની નદી મળે છે. આ સંગમ છે શિવ અને પાર્વતીનું. કેદારના પહાડોમાંથી નિકળેલી મંદાકિની જ્યારે નારાયણ સરોવરમાંથી નિકળેલી અલકનંદાને મળે છે, ત્યારે આ સંગમ થાય છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.