MY INNER KARAMA
MY INNER KARAMA
Mountains of Avantipora, Kashmir
Para Talks » Para and Spiritual places » Mountains of Avantipora, Kashmir

Mountains of Avantipora, Kashmir


Date: 05-May-2016
Increase Font Decrease Font
આ પહાડોમાં છૂપું છે, રહસ્ય તંત્રનું;
આ જગ્યા પર છૂપું છે, રાઝ જીવનનું.
શિવના સાધકો માટેની છે આ જગ્યા;
એના અહેસાસની મળશે અલગ પરિભાષા.
હરએક સંતને મળ્યા છે આશિષ અહિંયાં;
જીવનમાં સાથ મળે સદા પ્રભુના.
એના રહસ્યવાદી રીતોનો આનંદ સમજાય છે;
એના આદેશ પ્રમાણે તો ચલાય છે.
જીવનગાથામાં છે એમની તો પરછાઈ;
કે પ્રભુનો સાથ સદૈવ અહેસાસમાં થાય.


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Mount Zeus (Mount Carmel), Israel
Next
Next
Nandadevi
First...2930...Last
આ પહાડોમાં છૂપું છે, રહસ્ય તંત્રનું; આ જગ્યા પર છૂપું છે, રાઝ જીવનનું. શિવના સાધકો માટેની છે આ જગ્યા; એના અહેસાસની મળશે અલગ પરિભાષા. હરએક સંતને મળ્યા છે આશિષ અહિંયાં; જીવનમાં સાથ મળે સદા પ્રભુના. એના રહસ્યવાદી રીતોનો આનંદ સમજાય છે; એના આદેશ પ્રમાણે તો ચલાય છે. જીવનગાથામાં છે એમની તો પરછાઈ; કે પ્રભુનો સાથ સદૈવ અહેસાસમાં થાય. Mountains of Avantipora, Kashmir 2016-05-05 https://www.myinnerkarma.org/spiritual_para/default.aspx?title=mountains-of-avantipora-kashmir