MY INNER KARAMA
MY INNER KARAMA
Mount Zeus (Mount Carmel), Israel
Para Talks » Para and Spiritual places » Mount Zeus (Mount Carmel), Israel

Mount Zeus (Mount Carmel), Israel


Date: 19-Jan-2015
Increase Font Decrease Font
આ આર્ય દેશનો હું માલિક, આર્ય દેશ મારો છે
આર્ય દેશમાં હું વસું છું, આર્ય દેશ અનિવાર્ય છે
આર્ય દેશમાં મારો અનુભવ, આર્ય દેશમાં સ્વાગત છે
ઝિયસ કહું કે શિવ કહું, આર્ય દેશ મારો પ્યારો છે
હરએકને આશીર્વાદ છે કે કાર્યમાં સ્થિરતા રહે
આધિ, વ્યાધિ, ઉપાધિ, ન કોઈ બાધા બને, બધી બાધાથી ઉપર ઊઠીએ
તમને તમારા કાર્યમાં સફળતા મળે, તમે રાહ પર ચાલતા રહો

Mount Zeus depicts steadiness towards your goal in every changing circumstance in life.


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Mahisasura Mardini Mataji Temple at Borivali, Mumbai
Next
Next
Mountains of Avantipora, Kashmir
First...2930...Last
આ આર્ય દેશનો હું માલિક, આર્ય દેશ મારો છે આર્ય દેશમાં હું વસું છું, આર્ય દેશ અનિવાર્ય છે આર્ય દેશમાં મારો અનુભવ, આર્ય દેશમાં સ્વાગત છે ઝિયસ કહું કે શિવ કહું, આર્ય દેશ મારો પ્યારો છે હરએકને આશીર્વાદ છે કે કાર્યમાં સ્થિરતા રહે આધિ, વ્યાધિ, ઉપાધિ, ન કોઈ બાધા બને, બધી બાધાથી ઉપર ઊઠીએ તમને તમારા કાર્યમાં સફળતા મળે, તમે રાહ પર ચાલતા રહો Mount Zeus depicts steadiness towards your goal in every changing circumstance in life. Mount Zeus (Mount Carmel), Israel 2015-01-19 https://www.myinnerkarma.org/spiritual_para/default.aspx?title=mount-zeus-mount-carmel-israel