MY INNER KARAMA
MY INNER KARAMA
Haseenabad (Harmukh), Kashmir
Para Talks » Para and Spiritual places » Haseenabad (Harmukh), Kashmir

Haseenabad (Harmukh), Kashmir


Date: 25-Sep-2014
Increase Font Decrease Font
હસીનાબાદમાં તમારું સ્વાગત છે, શિવના આંગણામાં તમારું અવતરણ છે;
લહેરાતી વાદીઓ અને ઝૂમતા પર્વતોમાં શિવનો વાસ છે;
એના હરએક કણમાં શિવનો અહેસાસ છે.
ઊભા રહેજો થોડો સમય, લેજો એની શીતળ હવાના શ્વાસ રે;
મળશે તમને આનંદ, કરશે તમને પ્રફુલ્લિત, એ તો અહેસાસ રે.
શિવ-પાર્વતીના મિલનનું સ્થાન છે, પાર્વતી વનની જગા છે;
શિવ-પાર્વતીની લીલામાં રમજો તમે, પાર્વતીનાં દર્શન કરજો તમે.
જાગ્રત આ સ્થળ છે, પાવન આ ધરતી છે, રહેજો મસ્ત એમાં તમે;
ગુપ્ત રહસ્ય ખોલું છું આજ, મજા લેજો એની તો તમે;
કાશ્મીરમાં છુપાયેલું છે શિવસૂત્ર, કરજો એનો તમે આભાસ રે.


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Gupt Ganga Mahadev Temple, Srinagar, Kashmir
Next
Next
Hidden Jewels of Kashmir
First...1920...Last
હસીનાબાદમાં તમારું સ્વાગત છે, શિવના આંગણામાં તમારું અવતરણ છે; લહેરાતી વાદીઓ અને ઝૂમતા પર્વતોમાં શિવનો વાસ છે; એના હરએક કણમાં શિવનો અહેસાસ છે. ઊભા રહેજો થોડો સમય, લેજો એની શીતળ હવાના શ્વાસ રે; મળશે તમને આનંદ, કરશે તમને પ્રફુલ્લિત, એ તો અહેસાસ રે. શિવ-પાર્વતીના મિલનનું સ્થાન છે, પાર્વતી વનની જગા છે; શિવ-પાર્વતીની લીલામાં રમજો તમે, પાર્વતીનાં દર્શન કરજો તમે. જાગ્રત આ સ્થળ છે, પાવન આ ધરતી છે, રહેજો મસ્ત એમાં તમે; ગુપ્ત રહસ્ય ખોલું છું આજ, મજા લેજો એની તો તમે; કાશ્મીરમાં છુપાયેલું છે શિવસૂત્ર, કરજો એનો તમે આભાસ રે. Haseenabad (Harmukh), Kashmir 2014-09-25 https://www.myinnerkarma.org/spiritual_para/default.aspx?title=haseenabad-harmukh-kashmir