દર્શન આપીશ તમને જરૂર, શું એમ જ તમને મોકલશું
વિશ્વાસ રાખજો જરૂર, ખાલી હાથ નહીં જવા દઈશ
અગત્યની વાત છે, આ તો મારી શક્તિનું ક્ષેત્ર છે
અમૂલ્ય પરિવર્તનની વાત છે, આ તો કૈલાશથી પણ અનોખું સ્થળ છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.