|
|
Date: 16-Nov-2017
વિશ્વાસ વગર મંજિલ પમાતી નથી,
શોહરત વગર આગળ વધાતું નથી,
તમીજમાં આ દિલ રહેતું નથી,
મનની અવસ્થા મારી સમજાતી નથી.
- ડો. હીરા
વિશ્વાસ વગર મંજિલ પમાતી નથી,
શોહરત વગર આગળ વધાતું નથી,
તમીજમાં આ દિલ રહેતું નથી,
મનની અવસ્થા મારી સમજાતી નથી.
- ડો. હીરા
|
|