| 
                
             | 
            
                    જવાબદારીથી જે ભાગે છે, તેને જીવનમાં કંઈ નથી મળતું;
 ઈચ્છાઓમાં જે રમે છે, તેને કર્મો વગર કંઈ નથી મળતું;
 મનોકામનામાં જે રહે છે, એને ધૈર્ય વિના કંઈ નથી મળતું;
 દરિદ્રતાથી ઉપર ઉઠી જે આગળ વધે છે, એને પામ્યા વગર બીજું કંઈ નથી મળતું.
  - ડો. હીરા