| 
                
             | 
            
                    વિરોધી ભાવમાં ક્યાં સુધી જીવશું, એ પ્રકૃતિની ખિલાફ છે
 મનુષ્ય દેહને ક્યાં સુધી વેડફી નાખશું, એ કુદરતની દેન છે
 ધર્મ ને સંબોધિત કરી ક્યાં સુધી મુખ ફેરવશું, એ પ્રભુ પામવા ની સીડી છે
 ધીરજને ક્યાં સુઘી સંભાળીને રાખશું, વાપરવામાં જ એની બડાઈ છે
  - ડો. હીરા