|
વિચારો રોકાતા નથી, એનું શું કરું
તારા કાર્યમાં મારું કાર્ય જોઉં, હવે હું શું કરું
વેદના તારા રાહની જોઉં, હવે હું શું કરું
છતાં તું કહે આપણે એક છીએ, એનું હું શું કરું
- ડો. હીરા
વિચારો રોકાતા નથી, એનું શું કરું
તારા કાર્યમાં મારું કાર્ય જોઉં, હવે હું શું કરું
વેદના તારા રાહની જોઉં, હવે હું શું કરું
છતાં તું કહે આપણે એક છીએ, એનું હું શું કરું
- ડો. હીરા
|
|