| 
                
             | 
            
                    વરસાદ વરસીને ચાલ્યો ગયો, તોએ લાકો પ્યાસા ને પ્યાસા રહી ગયા
 પ્રભુનો પ્રેમ છોડીને લોકો દુઃખી ને દુઃખી રહી ગયા
 હૈયામાં વેર રાખીને, એ કર્મો બાંધતા ને બાંધતા રહ્યા
 ઇચ્છાઓ પાછળ ભાગી ને, એ જન્મો ના જન્મો વિતાવતા રહ્યા
  - ડો. હીરા