|
|
Date: 22-Aug-2020
તમન્ના મારી તું જાણે છે, ઇચ્છા તારી સર આંખો પર છે
વિશ્વાસ મારો તું વધારે છે, પ્રેમ તારો હર પળ મને સંવારે છે
- ડો. હીરા