| 
                
             | 
            
                    જનમ જનમના ફેરા ક્યાં સુધી લેશો, એ ક્યારેય ખૂટતા નથી.
 ઇરાદામાં પવિત્રતા ક્યારે લાવશો, એ જ વિશ્વાસ ટકાવે છે.
 મંજિલની ખોજ ક્યાં સુધી બહાર શોધશો, એ અંતરમાં છે.
 કડવી વાણીને ક્યાં સુધી ધિક્કારશો, એ જ તો સત્યની પ્રેરણા છે.
  - ડો. હીરા