|
સોચની બાહરની વાત શું કરવી, એ નકામી છે;
અંતરના ધ્યાનમાં રહેવું, એ જ સનાતન ધર્મ છે;
પૂર્ણરૂપે પ્રભુના દર્શન કરવા, એ અનિવાર્ય છે;
અંતરમાં એને વસાવવા, એ જ જન્મસિદ્ધિનું ધન છે.
- ડો. હીરા