|
સ્માશાનની યાત્રા તો બહુ અદ્દભુત છે, વર સૂવે છે, બીજા રડે છે
મરણ પછી યાત્રા એવી અનોખી છે, વર પસ્તાય છે, બીજા ભૂલે છે
The journey to the cremation ground is amazing; the self sleeps and everyone else cries.
The journey after death is very unique, the self repents and everyone else forgets.
- ડો. ઈરા શાહ
|
|