|
શું ફરિયાદ કરું જ્યારે મારા અવસ્થાની જ ખબર નથી,
શું કોસું કોઈને જ્યાં મારી જાતને જ ઓળખી નથી,
શું વિશ્વાસ રાખું જ્યાં ખુદ પર જ યકીન નથી,
શું માગણી કરું જ્યાં માગ્યા વિના કંઈ રહેતી નથી.
- ડો. હીરા