|
|
Date: 25-Aug-2016
શું કહું હું લોકોની ફરિયાદને, જ્યાં હજી ઊભા થયા નથી
કસૂરવાર કોને કહું, જ્યાં એમના પ્રમાણે હું હજી ચાલ્યો નથી
- ડો. હીરા