|
|
Date: 17-May-2017
માલિકના બંદા છીએ આપણે, વિશ્વાસના વિજયી છીએ આપણે,
મહોબ્બતના પડછાયા છીએ આપણે, સ્વયં ઈશ્વરના દર્પણ છીએ આપણે.
- ડો. હીરા